Ahmedabad Car Accident: ફોર્ચ્યુનર અને થાર વચ્ચે અકસ્માત, 3 લોકોનાં મોત | Bopal | News18 | N18V
Horrific accident on SP ring road, collision between Fortuner car and Thar, three people killed in accident, liquor bottles found in Fortuner car.
એસ.પી રિંગ રોડ પર ભયાનક અકસ્માત, ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે ટક્કર, અકસ્માતમાં ત્રણ લોકોના મોત, ફોર્ચ્યુનર કારમાંથી દારૂની બોટલો મળી. n18oc_ahmedabad
#ahmedabadnews #caraccident #bopal
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Subscribe our channel for the latest news updates:
Follow us on:
Website-
Twitter-
Facebook-
News18 Mobile App –
[ad_2]
source
Bhadve paise khane me pade he
અમદાવાદ દારૂ રેલમછેલ 😅
Gandhinagarma daruni chhot 6e
Maruti alto lxi😮
Daru . 0. 57 minute. Daru no javab nai male . Hapta chalu che😂
સારુ છે મરિતો ગયા
Bokdo banee gayee chhe.
120 nee speed.
Gandhi nu Gujarat.aanay daru bandhi
Peevo peevo daru peevo
Uddo uddo havamaa.
થાર અને ફોર્ચ્યુનર ગાડી નો પાવર… થી લુખ્ખા હવામાં ઉડે છે..પૈસો હરામનો અહમ થી મોત અને બહારથી મુશ્કેલીઓ આણે છે..
Daru …😂😂😂😂
Forchunar Vara ne fasi ni saja aapi do
Air bag su kamnu aavi gadi ma loko mari jay to
Daru ni chutti aapi do ketle divash peshe …navai ni vastu sahu ne joie …videsh ma juo kya navay che.chupai ne vadhu pivase.
કાયદા નો કોઈ ને ડર રહ્યો નથી
બીજેપી સાંસદ નેતા નો હાથ છે
પોલીસ ભડવી છે
આમાં પોલીસની બધી મીલી ભગત છે એના કારણે સીસીટીવી કેમેરા બંધ બતાવે છે ફોર્ચ્યુનર એની પાછળ પોલીસ પડી ગંભીર અકસ્માત થયેલ છે
Cctv camera band kari nakhy
બે કાર અથડાઇ એમો કાર નું નાંમ લખવા ની શી જરૂર
ગુજરાત માં દારૂબંધી છે
ગુજરાતમાં દારૂ ના અડ્ડા પોલીસ જ ચલાવે છે હપ્તા આપો અને છૂટ થી દારૂ વેચો
gati sheel gujarat👿
કાયદો ક્યાં છે ખુલે આમ દારુની ગાડી ઓ ચાલે છે લોકો ને મારી ને જતા રહે છે તોય એમને કોઈ સજા નહીં થાય આમની કોઈ તપાસ થસે નહીં દેખાવ પુરતી તપાસ થસે ખરેખર જો આમની જડ સુધી પહોંચો દારુ પર પ્રતિબંધ લગાવો તો ઘણીએ તમે ખરા નેતા બાકી તો બધા બેઈમાન જ છે આજ કાલ બધે ભષ્ટ્રાચાર ચાલે છે એની કોઈ પુછ પરછ નથી બધે જ નીચે થી મોડી ઉપર સુધી રુપિયા ચાલે છે ગરીબ નું કોઈ સાંભળતું નથી સામેવાળો ગુનેગાર હોય તોય રુપિયા ભરી છુટી જસે પણ જે મૌત થયું એમના પરીવાર ને પુછજો કે જ્યારે ઘરનું સદસ્ય એક ઓછું થાય એની વેદના તમે સુ જાણો બે ઈમાનો
ગુજરાત માં કોટરિયું 🤔કેવી રીતે 🕺🕺🕺
😅😅😅😅😂😂😂
Black film sathe fortuner gadi road par chale. Samanya loko ne j badha niyamo ane dand lage aa butlegaro ne koi kayda na lage .
Aaa police ni haar kevay daru bandi hova chata Kem ni aave che
Modi ne guarantee che
Pn jovone daru ketlo badho 6 police km nathi pakdti am 😂😂
मिस भाई पपु बिशनोई भगवान आपकी आत्मा को शानती दे😢😢😢😢😢😢
Aaa Badhu Daru nathi Ruh hafza che New pack😂😂😂😂
भाजप भष्टाचार हे गुजरात मे भष्टाचार की हद पार हो गई ।।
Miss you pappu bola😢😢
Police to support kare che
Gujrat daru chalu che to aavu thavanu j ne
Gujarat make ALCOHOL FREE